ડૉક્ટર મહેબૂબ કુરેશીએ યોગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, પણ તેમણે યોગ કરવાનું કેમ શરૂ કર્યું તે વિશે પણ ઘણી રસપ્રદ કહાની છે.